Abtak Media Google News
  1.  મની વેલના કુંડામાં બરફનું પાણી અથવા ટુકડા નાંખવાથી વેલ જલદીથી વધશે. 1 76
  2. આંજણ પ્રસરી જાય એવું ઢીલું થઇ ગયું હોય તો ફ્રીજમાં રાખવું.2 65
  3. નેઇલ પોલીશ જામી ગઇ હોય તો તેમાં ત્રણ ટીપાં સ્પીરીટ ઉમેરવું. ફરીથી વાપરવા યોગ્ય થઇ જશે.3 43
  4. ઉનના કપડામાં લવીંગ રાખવાથી આખું વર્ષ જીવાત રહિત રહી શકશે.4 39
  5.  શો-કેસમાં રાખવાની પિત્તળની વસ્તુ ઉપર ખાવાનો ગોળ લપેટીને તેના ઉપર વાસણ ઉંટકવાનો પાવડર લગાવવો અને કોરા કપડાંથી ઘસીને લૂછી નાંખવું. વાસણ ચમકી ઉઠશે અને છ માસ સુધી ઉંટકવાની જરુર નહિ પડે. (પાણીનો ઉપયોગ કરવો નહિં.)5 39
  6.  બટાકાને બાફયા પછી એના વધેલા પાણીથી સોનાના ઘરેણાં ધોવાથી ઘરેલાં એકદમ ચમકી ઉઠશે.6 24
  7.  ટેબલ કે કબાટના ખાનાઓમાં કાટ લાગ્યો હોય તો એને પહેલાં કાચ-કાગળી ઘસી લો. પછી એના પર મીણ લગાવી દો. એનાથી એમાં કાટ નહિં લાગે અને જલદી ખૂલી પણ શકશે.7 21
  8.  દહીંવડા બનાવતી વખતે પીસેલી મગની દાળ અને અડદની દાળમાં  એક ચમચો મેંદો નાંખવાી દહીંવડા સરસ બનશે.8 12
  9.  ટીનની ડોલમાં પાણીનો મેલ જામી ગયો હોય તો કાચ કાગળ ઘસી નાંખો. મેલ નીકળી જશે.9 10
  10.  સાડી, ડ્રેસ પર ઝાંખુ પડી ગયેલું સોનેરી ભરતકામ ચમકાવવા તેના ઉપર ફટકડીનો ભૂકો ઘસો.10 10

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.