Abtak Media Google News

સલામતિ સપ્તાહના ભાગરુપે જીલ્લામાં વાહન અકસ્માતને રોકવા માટે ફોટાઓ બેનર સાથેનો એક ટ્રાફીક રથ ફેરવવામાં આવેલ હોય જે ટ્રાફીક રથ ઉપલેટલા ટાઉન તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરવી ટ્રાફીક વ્યવસ્થા જાળવવા તથા વાહન અકસ્માત રોકવા તેમજ માર્ગ સલામતિ જાળવવા લોકોમાં ટ્રાફીક જાગૃતિ આવે તે માટે ટ્રાફીક જાગૃતિ અભિયાન હેતુથી જુદા જુદા બેનરો ફોટાઓ દ્વારા લોકોને માહીતી તથા માર્ગદર્શન આપી ટ્રાફીક નિયમન જાળવવા સમજ આપવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.