Abtak Media Google News

ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રાઇવ રાખવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી પૂજા યાદવ, ટ્રાફિક પી.આિ. વાઘેલા, પી.એસ.આઇ. વિક્રમસિંહ રાઠોડ, પીએસઆઇ કડછા અને પીએસઆઇ ધામા સહિતના સ્ટાફે સવારે સાત વાગે કોટેચા ચોક ખાતે વાહન ચેકીંગ અંગે સઘન કાર્યવાહી કરી હતી.

Advertisement

Screenshot 7 29

પીયુસી, ડ્રાઇવીંગ લાયસન્સ, ફેન્સી નંબર અને સીટ બેલ્ટ અંગે 70 એનસી કેસ કર્યા હતા. અને 36,200 દંડ વસુલ કર્યો હતો.Screenshot 6 34

ટ્રાફિક નિયમન અંગેની ઝુંબેશ આગામી દિવસોમાં પણ ઝારી રાખવામાં આવશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.