Abtak Media Google News

નેશનલ હાઇવે પર ત્રણ કલાક સુધી વાહન વ્યવહારની અવરજવર અટકી ગઇ9 6કુવાડવા રોડ પર આવેલા ત્રિમંદિર પાસે ડમ્પર પલ્ટી ખાતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતના કારણે નેશનલ હાઇ-વે પર પાંચ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર થઇ ગઇ હતી.10 6ટ્રાફિક જામમાં રોંગ સાઇડમાં જી.જે.૩એચઆર. ૮૭૭૧ નંબરની કાર પસાર થતા આગળ ઉભેલી જી.જે.૧૮ઝેડ ૦૮૦૨ નંબરની જૂનાગઢ-રાજપીપળા ‚ટની એસટી બસ પાછળ અથડાતા રોડની બંને સાઇડ બંધ થઇ જતા નેશનલ હાઇ-વે પર ત્રણેક કલાક સુધી વાહન વ્યવહાર અટકી ગયો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.