Abtak Media Google News

ડો. હેતલ દેસાઇ દ્વારા દરરોજ ઓનલાઇન યોગ-પ્રાણાયામ કરાવવામાં આવે છે

અમદાવાદ ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ નીચે ચાલતી એસજીવીપીગુુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપીનો સુભગ સમન્વય યેલો છે. એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓના તણાવ, હતાશા દૂર કરવા માટે  એલોપી, આયુર્વેદ અને યોગના સમન્વયી કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

હોસ્પિટલમાં દાખલ યેલા દર્દીઓને ગળામાં સોજો, તાવ, ઝાડા, અશક્તિ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હોય છે. આ સમસ્યા ઉપરાંત સૌી મોટી સમસ્યા છે, મહામારીને કારણે ફેલાયેલા ડરની અસર. પરિણામે મોટા ભાગના દર્દીઓ ભયભીત મુંઝાયેલા, ગભરાયેલા તેમજખૂબ તણાવ (સ્ટ્રેસ)માં અને હતાશ યેલા હોય છે. આ મન:સ્તિથિ માથી દર્દી બહાર ન નીકળે ત્યાં સુધી કોઇપણ સારવારનું ઝડપી પરિણામ આવતું ની. તે માટે એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલના યોગ નિષ્ણાંત હેતલ દેસાઇ અને અન્ય વૈદ્યોએ કોરોના મહામારીના સંદર્ભમાં યોગને ત્રણ તબક્કામાં વર્ગિકૃત કર્યા છે. કોરોના વિષાણુઓી વ્યક્તિ સંક્રમિત ન થાય એ માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે યોગાસન, ધ્યાન પ્રાણાયામ, વગેરે દરરોજ  કરાવવામાં આવે છે.

કોરોના જેવા વિષાણુઓી ફેફસા સંક્રમિત થાય છે ત્યારે શ્વસનતંત્ર વધારે નબળું પડે છે. શ્વસનતંત્ર પુરી ક્ષમતા સો કામ કરે એ માટે વિશેષ પ્રકારના પ્રાણાયામ કરાવવામાં આવે છે. જેી ઓક્સિજનનો પૂરતો પુરવઠો લોહીને મળી શકે. આ રીતે એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપીના પવિત્ર સમન્વયી કોરોનાી સંક્રમિત દર્દીઓ ઝડપી કોરોનામુક્ત થાય. જેટલા ઝડપી દર્દીઓને કોરોનામુક્ત કરી શકાય તેટલો દર્દી પર ખર્ચનો બોજ ઓછો થાય.

ડો. હેતલબેન દેસાઇ દ્વારા કોરોનાના સંકલિત દર્દીઓને દરરોજ ઓન લાઇન યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. અત્યાર સુધીમાં એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલમાં દાખલ યેલા ૨૦ ઉપરાંત કોરોનાના દર્દીઓ ટુંક સમયમાં જ સાજા યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.