Abtak Media Google News

ગ્રહણનો નજરો નરી આંખે જોવું નુકસાનકારક રહે છે.જે વાત આજના બાળકોને પણ ખબર છે.પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિએ ચશ્માં વગરજ નરી આંખે નિહાળ્યું હતું.આ હરકતથી સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડાડવામાં આવી હતી. અમેરિકામાં 9 દશકા બાદ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્ભભુત નજારો જોવા મળ્યો હતો. ત્યારે આ ઐતિહાસિક ઘટનાનો લ્હાવો અનેક અમેરિકન્સે લીધો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.