Abtak Media Google News

સુરેન્દ્રનગર  માલવણ વિરમગામ હાઈવે પર અકસમાત સર્જાયો.કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતઓ ને ગંભીર ઇજા,ઇઝાગરસત ને અમદાવાદ સારવાર માટે ખસે ડાયા .હાલ હાઇવે પર અકસ્માત ની સંખ્યા માં બોળો વધરો થઈ રહો છે ત્યારે સુરેન્દ્રનગર માલવણ વિરમગામ હાઇવે ઉપર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ૨ લોકો ને ઈજા પહોંચી હતી અને  બને ને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.