Abtak Media Google News

વાંકાનેરના જુના સજનપર ગામમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા

જાણવા મળ્યા મુજબ વાંકાનેર પોલીસે જુગાર અંગે દરોડો પાડી અજયભાઈ લવજીભાઈ મકવાણા જાતે-કોળી ઉવ-૩૦ રહે- કોઠારીયા તા-વાંકાનેર તથા વિનુભાઈ બચુભાઈ ભાલોડીયા જાતે-પટેલ ઉવ-૪૨ રહે- સજનપર જુના ગામમા તા-વાંકાનેર
વાળાને ગંજીપત્તાના તીનપત્તીની રમત રોકડ રૂપીયાની લેતી દેતી કરી જાહેરમા રૂપીયાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ. ૨૨૬૦ ના મુદ્દામાલ સાથે જાહેરમા જુગાર રમતા મળી આવી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.