Abtak Media Google News

આરોગ્ય માટે મોટાભાગે ચા પીવાનું ફાયદાકારક ગણાતું ની, પરંતુ ચાની પત્તીમાં જોવા મળતા ખાસ કમ્પાઉન્ડ લોહીમાં સુગર સોશવામાં અવરોધ પેદા કરે છે. તેના કારણે ગળ્યું ખાધા પછી અચાનક જ બ્લડશુગર શૂટઅપ વાનું અટકે છે. ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોને ગળ્યું ખાધા પછી અચાનક જ લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સમસ્યા ાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે માનીએ છીએ કે માત્ર સાદુ પિંડમાંી પેદા તો ઈન્સ્યૂલીન હોર્મોન જ બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે, પરંતુ ચામાં રહેલા પોલિફિનોલ્સ કેમિકલ્સ લોહીમાં શુગર સોસાવવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.