ઉના: એલમપુર ગામે ખનન ચોરો પર LCB ત્રાટકી !!

0
243

ઉના તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરી તેમજ માઇનિંગ ચોરી ની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એલમપુર ગામ ના માંગડાધાર નામની સીમ વિસ્તારમાંથી સર્વે નંબર 684 વાળી જમીનમાં આવેલ ખાણમાં ગેરકાયદેસર રીતે પથ્થર કાપવાની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા રેઇડ પાડતા સ્થળ પરથી ત્રણ પથ્થર કાપવાની ચકરડી એક જનરેટર તથા બે ટ્રેકટર સહિત અંદાજિત 12 લાખનો મુદ્દામાલ કબજે કરી ગીર સોમનાથ એલ.સી.બી પો.હેડ.કો. પ્રફુલ વાઢેર રાજુ ગઢીયા તથા એલસીબી ટીમ દ્વારા બે વ્યક્તિને પકડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here