Abtak Media Google News

 રાજ્યમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે 13 જુલાઈએ રાજ્યના 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત સુરતમાં 83 મિમિ, વલસાડમાં 60 મિમિ, જૂનાગઢમાં 59 મિમિ, કામરેજમાં 55 મિમિ,વાંકાનેરમાં 49 મિમિ, જેસર 47 મિમિ, નવસારી 46 મિમિ, ઉના 44 મિમિ, સતલાસણા 36 મિમિ, જાફરાબાદ અને આહવામાં 35 મિમિ, બરવાળા 32 મિમિ, મેંદરડા અને ખાંભામાં 30 મિમિ, દસાડા, અમરેલી અને લિલિયામાં 29 મિમિ, ધંધુકા અને પાલસણા 27 મિમિ, વાલોડ અને જલાલપોર 26 મિમિ વરસાદ વરસ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.