Abtak Media Google News

ઇંત્ઝર થયો ખત્મ. જી હા ઘણી બેસબ્રિ થી તમે આ પલની રાહ જોઈ રહ્યા હતા. તમે એ જોવા ઇચ્છતા હતા કે સલમાન ની જેમ વરુણ ધવન પણ કોને કહે છે કે ચાલતી હૈ ક્યાં 9 સે 12? થોડા સમય પહેલા જ ફિલ્મ જુડવા 2નું ફર્સ્ટ સોંગ ચાલતી હૈ ક્યાં 9 સે 12 રીલીઝ થયું છે. આ સોંગમાં વરુણ, જેકલીન અને તાપશીસે કમાલનું પરફોર્મ કર્યું છે.

આ સોંગની ધૂન એટલી સારી છે કે આ ગીત ઘણા દિવશો સુધી લોકોના મનમાં રહેશે. આ ગીત વર્ષ 1997માં આવેલી ફિલ્મ જુડવાનું સોંગ ટન ટના ટનનું રિક્રિએટ વર્જન છે. આ સોંગ દેવ નેગી અને નેહા કકકડ એ ગાયું છે. અનુ માલિકે પહેલા સોંગની જેમ જ આ સોંગને પણ એટલું જ કમાલનું બનાવ્યું છે કે સોંગનું હિત હોવું નક્કી જ છે.આ ગીત માટે વરુણ, જેકલીન, તાપશીએ ઘણી મહેનત કરી છે જે તેમના પરફોર્મમાં દેખાય છે. આ ફિલ્મ સલમાન ખાન સ્ટાર ફિલ્મ જુડવાની રિમેક છે. વરુણ પણ સલમાનની જેમ વરુણ પણ આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે ડેવિડ ધવન દ્વારા નિદેશક આ ફિલ્મ 29 સપ્ટેમ્બરે રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.