Abtak Media Google News

વિધ્યા બાલન ની ફિલ્મ બેગમ જાન નો મેકીંગ વિડીયો  અને ફિલ્મ નુ સોંગ ઓ રે કહરે થયુ રીલીઝ. આ ફિલ્મ મા વિધ્યા તવાયફ ના રોલ મા જોવા મલ્શે. આ ફિલ્મ બંગાળી ફિલ્મ ની હિન્દી રીમેક છે. ભારત – પાકીસ્તાન ના ભાગલા પર આધારીત આ ફિલ્મ 14 એપ્રિલ ના રીલીઝ થશે. આ ફિલ્મ મા વિધ્યા સિવાય બિગ બોસ ફેમ ગોહર ખાન પણ જોવા મલ્શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.