Abtak Media Google News

યુ.પી. ગોરખપૂરમાં રાષ્ટ્રીય ભારતીય જનતાપાર્ટી કિશાન ચોરચાનું અધિવેશન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ તમેજ ઉત્તર પ્રદેશ રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ

આ અધિવેશનમાં ગુજરાત કિશાન મોરચાનાં પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જેબલીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના ભાજપ કિશાન મોરચા પ્રમુખ વિજય કોરાટ રાજકોટ જિલ્લાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રા રજનીભાઈ પટેલ વિગેરે રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.