Abtak Media Google News

ગુજરાત વિધાનસભામાં ફરી ભાજપે સત્તા મેળવી છે. ગુજરાતના સીએમ તરીકે અનેક નામોની અટકળો વચ્ચે  વિજયભાઈ રૂપાણીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટથી કરી હતી. વિજયભાઇનો જન્મ બર્માના રંગુન શહેરમાં થયો હતો. ત્યારબાદ પરિવાર રાજકોટ આવી ગયો હતો. આથી તેઓ જન્મે બર્મીસ અને કર્મે ગુજરાતી છે. વિરૂ તેમનું હુલામણું નામ છે.

Advertisement

નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.