Abtak Media Google News

ગુજરાતના પૂર્વ.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચોટીલા ખાતે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી જયભાઈ શાહ ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી.પરિવાર ને મળીને જુની યાદો વાગોળી હતી.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી એ પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ ના ચોટીલા નિવાસસ્થાને ગુરૂવારે મુલાકાત કરી હતી ત્યારે નાની બાળકીઓ એ  વિજયભાઇ નું કુમકુમ તિલક થી સન્માન કર્યું હતું

પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી એ પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ ના ચોટીલા નિવાસસ્થાને ગુરૂવારે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે નાના બાળકો પણ  વિજયભાઇ રૂપાણી ને ઘેરી વળ્યાં હતાં અને વિજયભાઇ એ પણ બધા બાળકો ને વ્હાલ કરી તેમની સાથે તસવીરો ખેંચાવી હતી.

જ્યારે  વિજયભાઇ રૂપાણી ની આ મુલાકાત દરમ્યાન પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ તથા સમગ્ર શાહ પરિવાર ખાસ હાજર રહ્યો હતો.શાહ પરિવાર સાથે  વિજયભાઇ રૂપાણી એ તેમના આ શાહ પરિવાર સાથે ના વર્ષો જુના સંબંધો ને યાદ કરી મધુર સ્મૃતિ ઓ યાદ કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.