Abtak Media Google News
  • ગામ લોકો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઉમેદવારોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે લોકસભા ચૂંટણીનાં પોરબંદર-11 ના ઉમેદવાર મનસુખ માંડવિયા ચૂંટણી પ્રચાર માટે કુતિયાણા પહોચ્યા હતા જ્યાં ગ્રામજનોએ તેમનું ભાવભર્યું સ્વાગર કર્યું હતું.

Villagers Of Mitrala Blessing Mansukh Mandaviya For Winning The Election With A Huge Majority
Villagers of Mitrala blessing Mansukh Mandaviya for winning the election with a huge majority

સોમવારે લોકસભા ચૂંટણી ઉમેદવાર મનસુખ માંડવિયા જે પોરબંદર બેઠકથી ચૂંટણી લડવાના છે, તે કુતિયાણાના મિત્રળા ગામ પહોચ્યા હતા. જ્યાં ગામ લોકો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે મનસુખ માંડવિયા જંગી બહુમતી સાથે ચૂંટણી જીતે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.

Villagers Of Mitrala Blessing Mansukh Mandaviya For Winning The Election With A Huge Majority
Villagers of Mitrala blessing Mansukh Mandaviya for winning the election with a huge majority

મિત્રળા ગમે દીકરીયોએ મનસુખ માંડવીયાનું આરી ઉતારી તિલક કરી પારંપારિક રીતે સ્વાગત કર્યું હતું. મનસુખ માંડવીયની સભામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. તેમજ ગામની મહિલાઓ પણ બહોળા પ્રમાણમા હજાર હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.