Abtak Media Google News

જયપુર,મુંબઈ, દિલ્હી, સુરત, ઈન્દોર, અમદાવાદ સહિતના સ્થળોથી ડિઝાઈનરોએ પ્રોડકટસ રજૂ કરીઆવતીકાલે છેલ્લો દિવસ

રાજકોટની ફેશનપ્રિય જનતા માટે અવાર નવાર વિવિધ સ્થળો પર અલગ અલગ ઓર્ગેનાઈઝર્સ દ્વારા જુદા જુદા ફેશન, જવેલરી.

Vlcsnap 2018 06 26 12H42M27S218

તેમજ લાઈફ સ્ટાઈલને લઈ એકિઝબીશનનું આયોજન થતું હોય છે.Vlcsnap 2018 06 26 12H42M17S118ત્યારે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે ૨૭ જૂન સુધી બે દિવસીય ધ વેડિંગ કાર્નિવલ દ્વારા વેડિંગઅને લાઈફ સ્ટાઈલને લઈને ‘વેડ વેસ્ટ’ એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.Vlcsnap 2018 06 26 12H43M17S217

આ એકિઝીબીશનનાં જયપૂર, મુંબઈ, દિલ્હી, અમદાવાદ,સુરત, ઈન્દોર, બરોડા અને કલકતામાંથી વિવિધ ડિઝાઈનરો આવેલા છે.Vlcsnap 2018 06 26 12H43M07S119

આ એકિઝબિશનમાં વિવિધ ડિઝાઈનર ફલોટઝ, કોસ્મેટિકસ, વેડીંગ- ડિઝાઈનર જવેલરી, હેર એસેસરીઝ, લાઈફ સ્ટાઈલને લગતી વિવિધ આઈટમો વગેરેની લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે.Vlcsnap 2018 06 26 12H41M04S157

એશિયામાં અનકટ ડાયમંડ જવેલરીની શરૂઆત અમે કરી હતી: કાંતિભાઈ જાદવ

આ તકે જૂનાગઢથી આવલે કાંતીભાઈ જાદવે જણાવ્યું હતુ કે અમારી અનકટ ડાયમંડ જવેલરી છે. અમારી કંપની સીવીએમ છે.Vlcsnap 2018 06 26 12H43M32S113

અને પેટા વિભાગ દિપક ચોકસી છે. આખા એશિયા ખંડમાં અનકટ ડાયમંડ જવેલરીની શરૂઆત અમે કરી છે.Vlcsnap 2018 06 26 12H40M03S59

અમારી પાસે ૨૨ કેરેટ ગોલ્ડ જવેલરી ૧૮ કેરેટ ગોલ્ડ જવેલરી છે. પ્રથમ દિવસે લોકોનો સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.Vlcsnap 2018 06 26 12H43M43S191

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.