Abtak Media Google News

ગઈકાલે સરદાર પટેલની જન્મજયંતી નિમિતે શહેરમાં રન ફોર યુનિટી રેલી યોજાઈ હતી જેમાં ૫૦૦૦થી વધુ નગરજનોએ એકતા માટે દોડ લગાવી હતી. અને એકતાના શપથ ગ્રહણ કર્યા હતા. લોકો દોડ લગાવે તો પશુઓ કેમ ન લગાવે? વફાદાર પ્રાણીમાં જેની ગણના થાય તેવા કુતરાએ પણ વોક કર્યું છે. લોકો યુનિટીમાં દોડયા તો કૂતરો ડીસીપ્લીનમાં…. તસ્વીરમાં દેખાતો કૂતરો પોતાની માલકીન સાથે શિસ્તતાબધ્ધ ચાલી વફાદારીની સાથે શિસ્તતાનો સંદેશો આપી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.