Abtak Media Google News

વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સત્યસાંઇ રોડ પર આવેલ કાસા કોપર, શિલ્પન રીગાલીયા, આસોપાલવર, ઇગલનગર વિસ્તારમાં પેવર રોડનું ખાતમુહુર્ત સ્થાનીક રહેવાસીઓદ્વારા કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્વીનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી  હરેશભાઇ કાનાણી, વિજયભાઇ ભટ્ટાસણા, વિગેરે કાર્યકરો તેમજ સ્થાનીક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.