Abtak Media Google News

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. ઉપરવાસમાં ભારે વરસાદની અસરથી શેત્રુંજી ડેમની સપાટી 18 ફૂટને આંબી ગઈ હતી. શેત્રુંજી ઉપરાંત જસપરા માંડવા અને ઉતાવળી ગુંદા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે.

Advertisement

જિલ્લા સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આજે શુક્રવારે અમરેલી જિલ્લા સહિતના ઉપવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં બપોર સુધી શેત્રુંજી ડેમમાં પાણીની આવક 700થી 800 હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.