Abtak Media Google News

દર્શન ટ્રસ્ટ હડિયાણાના ડો.ભરતભાઈ એમ.કાનાણી દ્વારા હડિયાણા કન્યા શાળાને વજન કાંટાનું દાન કરવામાં આવેલ છે. તેમના આ દાનને શાળાના આચાર્ય અરવિંદ એન.મકવાણા દ્વારા સ્વીકારને ડો.ભરતભાઈ કાનાણીનો સમગ્ર શાળા પરીવારવતી આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.