રાશિ પ્રમાણે તણાવની અસર કેવી ? તેમાંથી બચવા શું કરવું ?

હ્રીમ ચિંતના શ્રીજી : 

આજના ભાગદોડ ભર્યા જીવનમાં સૌ કોઈ થાક, તણાવનો અનુભવ કરે છે. પણ શું તમને ખબર છે આ સ્ટ્રેસ, માનસિક થાક જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રાશિ મુજબ અલગ અલગ હોય છે..?? કઈ રાશિ પ્રમાણે તણાવની અસર કેવી ..? મેષ રાશિથી મીન રાશિ પર શું થાય છે માનસિક અસર …?? જાણીયે ગ્રહોની ચાલ … શુ છે એમાંથી બચવાનો ઉપાય..??

મેષ રાશિ

ધન બાબતે ખુબજ માનસિક તણાવ રહે પૈસા આવતા પેલા જ જતા રે નાણાં ફસાઈજાય. વાણી થી
નાણાં કીય નુકશાન થવાનું ના યોગ સમજી વિચારી ને વચન આપવું.
ઉપાય સફેદ વાસ્તુ નું દાન આપો … ચંદ્ર ની આરાધના કરો ..

વૃષભ રાશિમગજ માં વિચારેલું ના થાય એટલે ખુબજ જીવન માં અશાંતિ વર્તાય. કોઈ પણ મોટા નિર્ણયો હુમના લેવા નઈ .ઉંગ ઓછી થઈ જાય. માથાનો દુખાવો રહે.
ઉપાય આપે જવામાં સફેદ દ્રવ્ય જ જમવું. ખીર દૂધ પાક એવુ.

મિથુન રાશિ

માં પૈસા નો વવ્ય તથા બંધન યોગ સર્જાય છે ખાસ કોઈ પણ વ્યક્તિ ની બાહિય ચર્ચા માં પડવું નહી એના કારણે માનસિક અશાંતિ વર્તાય..
ઉપાય સફેદ પતાસા દાન માં ગરીબ બાળકો ને આપવા.

કર્ક રાશિ 

મળવાના લાભો માં વિઘ્ન આવે .. પૈસા માં કામ બધા બાધા રૂપ બંને એના કારણે માનસિક અશાંતિ થાય ખાસ મિત્રો થી સાવધાન રહેવું..ઉપાય સફેદ વસ્ત્ર નું દાન કર વું.

સિંહ રાશિઆ જાતકો ને રાજકારણી ઓ થી દૂર રેવું તથા સરકારી કાર્યો ના કારણે અશાંતિ વર્તાય ખાસ એમાં સાવધાની રાખવી ધંધા માં નુકસાની રાજકીય લોકો દ્વારા આવિ શકે.
ઉપાય ગોળ સાકાર નું દાન આપવું લાભ કારી છે.

કન્યા રાશિ

ભાગ્ય કોઈ એ બાંધ્યું દીધું હોય એવુ લાગે નસીબ બે ડગલા પાછુ પડે છે ભાગ્ય માં રહેલો ચંદ્ર રાહુ ગ્રહણ દોષ લાગે છે.. દરેક કાર્ય માં નિષ્ફળતા તા અનુભવાય.

ઉપાય પીળી વસ્તુ સફેદ વસ્તુ નું દાન કરવું.

તુલા રાશિ કમર થી નીચે ના ભાગ માં તકલીફ થવા ના યોગ છે.. ખુબજ સાવધાની રાખવી. કોઈ પણ જમવાના પાદર્થ માંથી ખુબજ ધ્યાન રાખવું.
ઉપાય જાર પક્ષી ઓ ને નાખવી જેથી આ તકલીફ માં થી બાર આવિ જવાશે.

વૃશ્ચિક રાશિ

ચંદ્ર રાહુ ની યુતિ સપ્ત્મ સ્થાન માં પતિ / પત્ની / ભાગીદાર સાથે કોઈ વિવાદ થી માનસિક તણાવ માં રહેવાય .. ખુબજ સાચવી ને વાણી નો ઉપયોગ કરવો.
ઉપાય પાણીમાં મીઠુ નાખી ને સ્નાન કરવું લાભ કારી નીવડે.

ધન રાશિઆવક માં નોકરી ના પગાર માં તકલીફ આવે જે આપ ને બેચેન કારી મૂકે લોન ના પૈસા અટકી જાય આપે ખાસ કોઈને પૈસા ના વેવાર માં અવસ્ય સાવધાની રાખી ને કામ કરવું.
ઉપાય ચોખાનું દાન આપવું અવસ્ય લાભ થાય.

મકર રાશિપેટને લગતી તકલીફો વધુ ઉભી થાય જેના થી માનસિક તકલીફ વધુ ઉભી થાય . પેટ માં પથરી,ગાંઠ,થવાની શક્યતા છે.
ઉપાય કાળા તલ, સફેદ તલ ભેગા કરી દાન માં આપવા થી અવસ્ય લાભ થાય.

કુંભ રાશિ 

ઘર.માતા, જામીન મકાન પ્લોટ ખેતર ને અનુ લક્ષી કોઈ પણ તકલીફો ઉભી થી શકે છે આપ ને આનો મન પર ભાર રહે.ઉપાય ખીર નું દાન ગરીબ બાળકો ને આપવું ખુબજ લાભ કારી છે.

મીન રાશિ 

ભાઈ બહેનો સાથે કોઈ વાર્તા લાપ માં કોઈ મન દુઃખ થઈ ના જાય એનું ધ્યાન રાખવું. કોઈ અર્થ વગર ની ચર્ચા માં પડવું નહી.
ઉપાય સોઝી નો સીરો બનવી કોઈ બી ગરીબો ને વહેચાવો લાભ કારી છે.