Abtak Media Google News

ભારતની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકી પોતાની લોકપ્રિય હેચબેક કાર વેગનઆરના નવા વેરિએન્ટને લોન્ચ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી અનુસાર આ જ વર્ષે નવેમ્બર સુધીમાં કંપની દ્વારા ટોલ હેચબેક વેગનઆના સેવન સીટર વર્ઝનને લોન્ચ કરી શકે છે. ભારતમાં આ લેટેસ્ટ કારનુ ઓનરોડ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Fca666B5B117888Bc3C7Ec7073B5196Cનવી વૈગન કારરમાં 1.2 લીટરનાં 3 સિલેન્ડરવાળું પેટ્રોલ એન્જીન આપી શકાય એમ છે કે જે 84 બીએચપી પાવર સાથે 115 એનએમનો ટોર્ક જનરેટ કરશે.

46Ab4D099D0Bc2D6E3Ff5744686B93Faઆમાં 5 સ્પીડ મૈન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન (AMT) એમ બંને પ્રકારનાં ઓપ્શન આપવામાં આવી શકે છે.

F2D203E9Fbb091484802Da44Cc42E59B

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.