Abtak Media Google News
  •  જો એજન્ટોને ચૂકવવામાં આવતી ફી ટાળી શકાય, તો NAVની રકમ વધુ હોઈ શકે છે.

Direct mutual funds: આ ફંડમાં તમે  બ્રોકર્સ અથવા ડિસ્ટ્રિબ્યુટર જેવા કોઈપણ મધ્યસ્થીને ઉપયોગ કર્યા વગર કંપની સાથે સીધું રોકાણ કરી શકો છો . પ્લાન્સમાં રોકાણ કરવાનો અર્થ છે કે તમે ફંડ હાઉસ સાથે સીધો વ્યવહાર કરી રહ્યાં હોવ છો , જે સામાન્ય રીતે ઓછા ખર્ચ RATIO અને ફીમાં તમે બાદ મળી જાય છે. અને આમાં કોઈ વચેટિયા સામેલ હોવાથી. અહિ તેના કારણે સામાન્ય રીતે રેગ્યુલર ફંડ સ્કીમ્સ કરતા વધુ વળતર મળી રહી છે .

Regular mutual funds:આ ફંડમાં તમે બ્રોકર્સ અથવા ડિસ્ટ્રિબ્યુટર જેવી કંપનીની સલાહ લેવામાં આવે છે તેને જોડીને જ રોકાણ કરી શકો છો . તેમાં સહાયક અને ગ્રાહક સપોર્ટ પ્રદાન કરવામાં આવે છે. જો કે, તેઓની કમિશન અને ફી પણ લઈ છે. જે સમય જતાં તમારા વળતરને અસર કરે છે. વિશ્લેષકો કહે છે કે, “ વધારાના ખર્ચને કારણે regular mutual funds સ્કીમ્સમાં ખર્ચનો ગુણોત્તર વધુ હોય છે.”

direct અને regular મ્યુચ્યુઅલ ફંડ્સ વચ્ચેનો તફાવતTata Mutual Fund Launches 6 Index Funds | Nfo Update: ટાટા મ્યુચ્યુઅલ ફંડે એક સાથે 6 ઈન્ડેક્સ સ્કીમ લૉન્ચ કરી | Money9 Gujarati

ઓછો ખર્ચ Ratio

ખર્ચના ratioમાં તફાવત direct fundsઓને regular funds કરતા વધારે બનાવે છે. તેનું હકીકતને કારણે છે કે regular fundsઓમાં એજન્ટ કમિશન જુઓ તો સામાન્ય રીતે 0.5% થી 1.5% સુધી હોય છે અને તે  રોકાણકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે.

જયારે direct funds પ્લાનઓમાં એજન્ટ કે સલાહકાર હોતા નથી. તેનાથી શુલ્ક લાગુ પડતા નથી અને ખર્ચના ગુણોત્તરના સંદર્ભમાં તફાવત નાનો1% લાગે છે, પરંતુ તે સમયાંતરે નોંધપાત્ર હોઈ શકે છે.

ઉચ્ચ Returnsમ્યુચ્યુઅલ ફંડ્સ | રોકાણ સંપત્તિની ફાળવણીમાં મદદ કરે છે - બોઈ

કોઈપણ direct fundsઓનું વળતર સામાન્ય રીતે regular fundsઓની કરતા હંમેશા વધારે return મળે છે. તેની પાછળનું મુખ્ય કારણ ‘ expense ratio ‘ હોય  છે. તેથી એમ કહી શકાય છે કે regular fundsઓની સામે direct fundsઓનો expense ratio ઓછો છે.

ઉચ્ચ Net Asset Value

કોઈપણ ડાયરેક્ટ mutual fundsની Net Asset Value અથવા NAV, mfના નિયમિત વર્ઝન કરતાં હંમેશા વધારે હોય છે.તે કોઈપણ mutual fundsના એક યુનિટના મૂલ્યનું representation કરે છે અને તે ફંડની માલિકીની કુલ સંપત્તિની ગણતરી કરીને અને બાકી રહેલા એકમોની સંખ્યા દ્વારા તેને વિભાજિત કરીને નક્કી કરવામાં આવે છે.

  ફંડની માલિકીની assets સામાન્ય રીતે ડિબેન્ચર અને બોન્ડ જેવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને કંપનીના શેર જેવા ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે બદલાય છે. કેટલાક કિસ્સાઓમાં રોકડ પણ માલિકીની સંપત્તિનો એક ભાગ હોઈ શકે છે. ફંડની માલિકીની assets પર પહોંચવા માટે સાધનોની કુલ સંખ્યાની ગણતરી કરવામાં આવે છે.

 જો એજન્ટોને ચૂકવવામાં આવતી ફી ટાળી શકાય, તો NAVની રકમ વધુ હોઈ શકે છે.

 પરિણામે, ડાયરેક્ટ ફંડમાં સમાન મ્યુચ્યુઅલ ફંડના નિયમિત ફંડ કરતાં વધુ NAV હોય છે.

 misdirection દોરવાના ઓછા ચાન્સMutual Funds Performance: Struggling To Evaluate Performance Of Mutual Funds? Here Is Help - The Economic Times

જ્યારે retail investors વિચારી કરી શકે છે કે તેમની બાજુમાં સલાહકાર રાખવાથી તેમના રોકાણ માટે મદદરૂપ થઈ શકે છે, તેઓ માત્ર આંશિક રીતે સાચા છે.

consumer ફોરમ પર એક નજર તમને જણાવશે કે સંપત્તિ સલાહકાર એજન્ટો વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો દાખલ કરવામાં આવી છે જેમણે રોકાણકારોને છેતર્યા અને કરોડોની ચોરી કરી હોય. જ્યારે બધા એજન્ટો છેતરપિંડી કરતા નથી, માત્ર હકીકત છે કે તેમનું વળતર કમિશનના ધોરણે છે અને તમારી રોકાણની રકમ પર આધાર રાખે છે તે હિતોનો conflict લાવે છે. જયારે direct fundsની સાથે, આવી પ્રવૃત્તિની શક્યતા ઓછી છે. કારણ કે તેમાં જે કોઈ વ્યક્તિ જ પોતાના નિર્ણય લે છે.

 તમે riskને  management કરવા માટે ફ્રી..Mutual Funds: Debt Funds, Equity Mutual Fund, Mutual Funds Investment, Mutual Fund Sip - Anandabazar

direct fundsની સાથે તમારા mutual fundsના રોકાણ પર સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકો છો. fundsને  નિયંત્રણમાં હોવાથી એક ફાયદો પણ થાય છે કે તમે તમારો funds વિશે અભ્યાસ કરવા માટે તમારું પોતાનું હોમવર્ક કરી શકો છો અને તમારા તરફથી થોડો પ્રયાસ ઘણો આગળ વધારી શકો છો.

સામાન્ય લોકો કમિશનઆધારિત એજન્ટો તેમના રોકાણો સાથે સંતુષ્ટ હોઈ શકે છે, તે તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો માટે વધુ સક્રિય અભિગમ અપનાવવા માટે મદદરૂપ થઈ શકે છે.

Disclaimer : અમે રોકાણકારોને સલાહ આપીએ છીએ કે કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતો સાથે તપાસ કરો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.