Abtak Media Google News

મુંજકા ગામે રહેતાં રમેશભાઈ પ્રેમજીભાઈ લીંબડ (ઉ.વ.32) ગઈકાલે રાત્રે ઘરની બહાર ખાટલા પર સુતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા શન્ની અને તેના ભાઈ કલ્પેશે ખાટલા પર કેમ સુતો છો? અહીં નહીં સૂવાનું કહેતા તે ખાટલા ઉપરથી ઉભા થતા નીચે પડી ગયો હતો. ત્યારે બંને આરોપી હોય તેના પર હુમલો કરી માર માર્યો હતો.જેમાં તેને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે ગાંધીગ્રામ- 2 પોલીસ મથકના સ્ટાફ દ્વારા ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.