Abtak Media Google News

ઉનાના દેલવાડામાં આવેલા સ્થાનીક વિસ્તારમાં એક મોબાઇલ ટાવર તાઉતે વાવાઝોડામાં હચમચી ઉઠાયો હતો. આ ટાવર પડવાની બીકે આશરે 300 લોકોના જીવ તાડવે ચોટી ગયા હતા. આ વિસ્તારમાંથી ટાવર નહી હટાવાય તો ઉપવાસ આંદોલનની રહેવાસીઓએ કલેકટરને કરેલી રજુઆતમાં ચીમકી ઉચ્ચારી છે.

આ વિસ્તારમાંથી આ ટાવર નહીં હટે તો ગાંધીજીના માર્ગે માર્ગે ઉપવાસ આંદોલનની પણ ચીમકી આપી છે રજૂઆત બાદ પણ તંત્ર ધ્યાન દૂર તું ન હોય તેવું દેખાઇ આવે છે ટાવર થી માનવ જિંદગી જોખમમાં છે ટાવર પડી જાય એના કિરણોથી ભારે નુકસાન થાય છે તેવી સ્થાનકિોએ રજુઆત કરી છે.

ઉના પંથકમાં તોકેતે નામના વાવાઝોડાએ તાલુકા અને શહેર માં લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર તાલુકામાં મોટી ઉચી ઈમારતો પર લાગેલા ટાવર ઓપન પડી ગયા છે ત્યારે દેલવાડા ગામ માં આવેલ તેના રહેણાંક વિસ્તારમાં એરટેલ નો ટાવર આવેલો છે તેમાં આ વાવાઝોડાએ એરટેલ ટાવર ને પણ હલવ મજબૂર કર્યો હતો અને તેના વિસ્તાર ના લોકોનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો ત્યારે શું છે

સમગ્ર ઘટના આપણે જોઈએ શું છે અરજદાર કહે છે ગુલાબ મિયા હુસેન મિયા બાહુરીને આ અંગે જણાવ્યું હતું કે,  અમારા ઘરના નજીક વાવાઝોડાથી એરટેલ ટાવર નમી ગયેલ જે હાલ જોખમકારક થઈ ગયેલ છે જેથી ભવિષ્યમાં નુકસાન થાય તેમ છે  મકાનની આજુબાજુમાં સર્વે કપૂરે તકલીફ હોય તેથી એરટેલ ટાવર ત્યાંથી બીજા જગ્યાએ હટાવવામાં આવે ત્યારે આ વાવાઝોડાએ એરટેલ નો ટાવર ધ્રુજી રહ્યો હતો તેવી સ્થિતિ હવે જોવા મળી છે જેથી ટાવર  મકાન ની આજુબાજુ રહેતા હિન્દુ અને મુસ્લિમ ના તમામ મકાનો આવેલા હોય આ એરટેલ ટાવર પડી જવાની કરી છે. આ  ટાવર પડવાથી અનેક લોકોને નુકસાન થાય તેમ છે

જોવા એરટેલ ટાવર હટાવવા નહિ આવે તો તેની જવાબદારી તેની એરટેલ ટાવર નાખનારા જમીન આપનાર ની રહેશે તેમજ આ ટાવર પર્યાવરણને પણ નુકસાન થાય છે ઉના ગીર ગઢડા માં મોટા મોટા ટાવર પડી ગયા છે આ ટાવર શહેરી વિસ્તારોમાંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે તેવી ગીર સોમનાથ જિલ્લા કલેકટર રજૂઆત કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.