Abtak Media Google News

રાજસ્થાનના હવામાન ખાતા દ્વારાએ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે કે જયપુર માં તાપમાન 45 ડિગ્રી જેટલું નોંધાયું છે અને હજુ આવનારા દિવસોમાં તાપમાન માં વધારો થઇ સકે છે અને તાપમાન નો પારો 47 થી 50 ડિગ્રી થઇ શકે છે બિકાનેર, ચુરુ અને જયપુર તથા આજુબાજુ ના વિસ્તારમાં તાપમાનની વધવાની વિશેષ સંભાવના છે.

આ માહિતી ભારતીય હવામાન ખાતાનાં વૈજ્ઞાનિક ચેતન શર્મા દ્વારા આપવા માં આવી છે.


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.