Abtak Media Google News

કેન્દ્ર શાસીત પ્રદેશના વિસ્તાર ઉપરાંત પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પોંડીચેરીમાં યાસની અસર થશે

તાઉતે વાવાઝોડાની અસર પૂરી થઈ છે ત્યારે હવે વાવાઝોડું યાસ આગળ વધી રહ્યું છે અને બુધવાર સુધીમાં ઓરિસ્સા પ્રાંતના બંગાળની ખાડીના રાજ્યોને ધમરોળશે તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે યાસ વાવાઝોડું પ્રદીપ અને સાગર ટાપુઓ વચ્ચે ચક્રવાતના રૂપમાં ઊભું થશે અને 155 થી 185 કિલોમીટર સુધીની ઝડપે ચક્રવાતના રૂપમાં પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને ઉપર ઓરિસ્સાના કાંઠાળ વિસ્તારોને તેની અસર કરશે અગાઉના વાવાઝોડા તાવ તેથી તદ્દન અલગ ડીસામાં યાસની અસર થશે દક્ષિણ ભારતથી લઈ પશ્ચિમ ભારતમાં રાજ્યોને સાવ તે એ તે અસર કરી હતી હવે આ જ રીતે દક્ષિણ ભારતથી શરૂ થનારુ યાસ વાવાઝોડું દક્ષિણ ભારતથી પૂર્વમાં બંગાળની ખાડીના કિનારે આવેલા રાજ્યોને અસરગ્રસ્ત કરશે. બુધવારે સાંજે યાસની અસરથી પશ્ચિમ બંગાળ અને ઉપર ઓરિસ્સામાં તેની અસર વર્તાશે.

યાશની પ્રારંભિક અસર કોલકત્તાથી આવતીકાલે મંગળવારે સવારથી જ શરૂ થઈ જશે ભારે વરસાદથી મંગળ અને બુધવારના દિવસો દક્ષિણ ભારતના છેવાડાના વિસ્તારોથી લઇને પૂર્વના બંગાળની ખાડીના રાજ્યોના કાઠાળ વિસ્તારમાં આ ચક્રવાતી વાવાઝોડાની અસર શરૂ થઇ જશે અન પૂર્વના રાજ્યોમાં વરસાદના ઝાપટા અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ થશે પ્રદીપ રાય ઓરિસ્સા અને સાગર ટાપુ વચ્ચે 155 થી 165 કિલોમીટર થી શરૂ થનારું આ વાવાઝોડું 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા યસ ચક્રવાતના પગલે 46 ટીમોને સાબ્દે કરવામાં આવી છે. જેમાં ટેકટર  ઝાડવા કાપવાના સાધનો બચાવ રાહત કામગીરી માટે નીચાણવાળા પાણી ભરાઈ જાય તેવા વિસ્તારોમાં નાવડા હોડી તૈયાર રાખવામાં આવી છે.

વાવાઝોડું યાસ ગયા અઠવાડીએ આવેલા વાવાઝોડા થી દશામાં તદ્દન વિપરીત સામેના વિસ્તારમાં આગળ વધશે યાસ વાવાઝોડું કેન્દ્ર શાસિત પ્રદેશના વિસ્તાર અને પશ્ચિમ બંગાળ ઓરિસ્સા આંધ્રપ્રદેશ તામિલનાડુ અને પોંડિચેરીના બંગાળની ખાડીના કથાના રાજ્યોમાં અસર કરશે મંગળવારે સંભવિત રીતે આવનારા વાવાઝોડાના પ્રારંભિક તબક્કામાં રવિવારે જ એનડીઆરએફ દ્વારા અલગ અલગ ટીમોને બંગાળની ખાડીના કાઠાના રાજ્યોમાં તેના કરવાની તૈયારી કરી લીધી છે.

પશ્ચિમ દરિયાકાંઠે આ વાવાઝોડાની અસર થશે તેવી ધારણાની સાથે સાથે ગુજરાતી પૂર્વોત્તર રાજયોમાં પણ વાવાઝોડું વધારે અસર કરે તેવું માનવામાં આવી રહ્યું છે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવ રાહત કામગીરી માટે હેલીકોપ્ટર થી લઈને એરફોર્સ અને વિવિધ વિભાગોને તૈયાર કરવામાં આવ્યા છે. અલગ-અલગ ટીમો દ્વારા સંભવિત વિસ્તારમાં નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા યસ વાવાઝોડાની રેન્જમાં આવતી તમામ રાજ્ય સરકારોને સાપ જે રહેવા સંકલન ઊભું કર્યું છે યશ વાવાઝોડું ઓરિસ્સા બંગાળના દરિયાકાંઠે સવિશેષ અસર ઉભી કરે તેવું દેખાઈ રહ્યું છે. પ્રદીપ ઓરિસ્સા અને બંગાળના સાગર ટાપુ ભારે વરસાદ અને ભૂસ્ખલનની શક્યતા સેવાઇ રહી છે યસ વાવાઝોડા ની ઝડપ 155 165 કિલોમીટર થી લઈને 185 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા 45 ટીમોને જરૂરી સાધન સામગ્રી જાળવા કાપવાનું મશીન તેથી કોમ્યુનિકેશન સાધનો સાથે સજ્જ કરીને પશ્ચિમ બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ તામિલનાડુ અને પોંડિચેરીમાં કે જ્યાં યાસ વાવાઝોડાની વધુ અસર રહેશે તેવા વિસ્તારોમાં શનિવારથી જ તેના કરી દેવામાં આવ્યા છે. ગયા અઠવાડિયે આવેલું વાવાઝોડું જે રાજ્યોને અસર કરતું હતું તેનાથી અલગ દિશામાં યાશ વાવાઝોડું આગળ ધપશે અને બંગાળની ખાડીના કાલાના રાજ્યો અને તેની વધારે અસર થશે.

વરસાદ અને વાવાઝોડાને કાયમી નાતો

સારું ચોમાસું અને વાવાઝોડાને જીગરજાન નાતો રહેલો હોય છે લગભગ મોટાભાગના વર્ષો દરમિયાન વરસાદ પહેલા વાવાઝોડા અથવા તો ચોમાસા દરમિયાન ચક્રવાતની પરિસ્થિતિ ઉભી થાય છે વાવાઝોડું વરસાદ લાવવામાં ઉપયોગી થાય છે. દાયકામાં ક્યારેક-ક્યારેક વરસાદ સાથે વાવાઝોડાનું સંયોગ રચાતો નથી બાકી મોટાભાગના તો ચોમાસામાં આગોતરા કે પાછતરા ચક્રવાત સર્જાતા હોય છે આ વખતે પણ યાસ વાવાઝોડું સારું ચોમાસું લાવે તેવા સંકેતો ઉભા થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.