Abtak Media Google News

ગોધરામાં મધરાતે બંધ ઘરમાં થતી ભેદી પ્રવૃત્તિ ની ફરિયાદ મળતા પોલીસ કાર્યવાહી, વડોદરામાં  અનેક છોકરીઓને વટલાવી નખાય..?

ધર્મ પરિવર્તનના દુષણ ને નાબુદ કરવા માટે આકરા કાયદા અને કડક જોગવાઇ હોવા છતાં હરામિ પ્રવૃત્તિ સંપૂર્ણ કાબુમાં આવતી નથી છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ અન્ય ધર્મના લોકોને પોતાના ધર્મ કોઈપણ રીતે લઈ જવા માટે સતત પ્રવૃત રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ,ગુજરાતમાં આ પ્રવૃત્તિ ચાલતી હોવાની કેટલીક ફરિયાદો સાળંગપુર થી ચાલતી હોવાની હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે

વડોદરા જિલ્લામાં નોંધાયેલ એક ઘટનામાં ગોધરા પોલીસે શરૂ કરેલી તપાસમાં નીકળી મળી રહી છે તે દરમિયાન મંગળવારે રાત્રે સામાજિક કાર્યકર મહિલા આગેવાન દિવ્યાબેન લોહાણા એ ગોધરાના એક ચોક્કસ વિસ્તારમાં બંધ મકાનમાં ભેદી પ્રવૃત્તિ થતી હોવાની માહિતી પોલીસને આપી હતી અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ઘરમાં કંઈક વિધિ થતી હોય અને ઘરનો મુખ્ય કેટલાક લોકોના માથે હાથ રાખીને કંઈક કરતા હોવાની માહિતી આપી હતી.

આ મહિલા કે ઘરમાં જવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો બંધ હતો આ ફરિયાદને પગલે ડીવાયએસપી હિમાલા જોશી કે તપાસ હાથ ધરી હતી અને બનાવવાળા સ્થળે જન્મદિવસ ની પાર્ટી થતી હોવા હું જણાવ્યું હતું અને નડીયાદ થી બ્રહ્માનો જન્મ દિવસની ઉજવણી કરવા આવ્યા હતા તેઓ જવાબ મળ્યો હતો પરંતુ આ ઘટનામાં કંઈક ભેદી પ્રવૃત્તિ થતી હોવાનું ફરિયાદી દિવ્યાબેન લોહાણા એ આક્ષેપ કર્યો છે કે તેમણે જણાવ્યું હતું કે અમારી જ્ઞાતિના એક પરિવારે ઉલાસનગર અને મુંબઈમાં ધર્મ પરિવર્તન કર્યું છે અને હું આપ્રવુંતિ અટકાવવા માંગુ છું આ ફરિયાદ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

પરંતુ હજુ કોઈ ગુનો નોંધ્યો નથી અલબત્ત સ્થાનિક રહેવાસીઓએ આ ઘર પર નજર રાખવાનું ચાલુ રાખ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બહુમતી વર્ગના લોકોનું ધર્મ પરિવર્તન કરવાનું મોટાપાયે કાવતરુ ચલાવાઇ રહ્યું હોવાની વિગતો વારંવાર બહાર આવે છે વિદેશથી માનવસેવા અને સામાજિક સંસ્થાઓના નિભાવ માટે આવતા ભંડોળન

ગેર ઉપયોગ કરીને પૈસાની લાલચ આપી ધર્મપરિવર્તન કરાવવામાં આવતા હોવાની વાતો જગજાહેર થાય છે વડોદરામાં સૌ થી બસ્સો છોકરીઓનું આવી રીતે ધર્મ પરિવર્તન કર્યું હોવાની ફરિયાદો આવી છે મહંમદ ઉંમર ગૌતમ નામના દિલ્હીના સામે સૌ થી બસ્સો હિન્દુ છોકરીઓની ધર્મ પરિવર્તનની ફરિયાદો આવી છે ૧૮૬૦ પાનાની ચાર્જશીટમાં અપની ચેરી ટેબલ ટ્રસ્ટ અને તેના સંચાલકો સામે વિદેશી આવતા પૈસા નો ઉપયોગ વતાલ પ્રવૃત્તિમાં થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેનો સાગરીત અલાઉદ્દીન શેખ સામે પણ એક હજાર લોકોના અલગ-અલગ સ્થળે ધર્માંતરણ માં ભૂંડી ભૂમિકા ભજવી હોવાનું આક્ષેપ છે માનવસેવા અને ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યો માટે વિદેશથી આવતા પૈસા નો ઉપયોગ ધર્મ પરિવર્તન માટે થતો હોવાનું હવે સ્પષ્ટ થયું છે ગોધરા અને વડોદરાની આ બંને ફરિયાદની પોલીસે તપાસ હાથ ધરી એ છે અને તેની સામે આક્ષેપો થયા છે તેમના તાર વિદેશમાં બેઠેલા લોકો સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યુંછે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.