Abtak Media Google News

ધીમે-ધીમે શિયાળાના આગમનની સાથે ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. વધતી ઠંડીની સાથે બજારમાં શિયાળાના મુખ્ય પાક એવા મીઠી મધુર શેરડી અને જીંજરાનું આગમન થયું છે.

1 60 સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષતી શેરડી ખાઈ લોકો મનમોહિત થશે. તેમજ લીલા ચણા પણ આ ઋતુના આનંદમાં વધારો કરે છે. સોમવારે તુલસીવિવાહ હોય લોકો શેરડીના સાટા ખરીદી તુલસી કયારે મુકશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.