Abtak Media Google News

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શકિત પ્રોજેકટ તથા સોશિયલ મીડીયા ટ્રેનીંગ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. જેમાં ઓલ ઈન્ડીયા મહિલા કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રભારી શોભનાબેન શાહ, ગુજરાત પ્રદેશા મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ઓલ ઈન્ડીયા શકિત પ્રોજેકટ સહ સંકલનકાર આકાંક્ષાબેન, સોશિયલ મીડીયાના સહ સંકલનકાર ચિત્રા બાથમજી ઉપસ્થિતમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાની આગેવાની હેઠળ રાજકોટ શહેર મહિલા કોગ્રેસને મજબૂત અને સંગઠીતા કરવા ૪ મહિલા ઉપપ્રમુખ ૮ મહિલા મહામંત્રી ૧૮ મહિલા વોર્ડ પ્રમુખોને નિમણુંક આપીને વરણી કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.