Abtak Media Google News

Vlcsnap 2017 08 07 12H22M37S193નવરાત્રીને હવે થોડા દિવસો બાકીછે. ત્યારે ખેલૈયાઓ વિવિધ સ્ટાઇલના રાસ-ગરબાની પ્રેકટીસમાં લાગી ગયા છે. શહેરમાં અનેક સ્થળોએ વિભીન્ન સ્ટાઇલના રાસ-ગરબા શિખવાડવામાં આવે છે. ત્યારે ૫૬૭૮ ડાન્સ કલાસીસમાં ગરબાના નવા ટ્રેડ સાલસા ગરબા ને અનુલક્ષીને ખેલૈયાઓ માટે વર્કશોપ યોજાયો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.