Abtak Media Google News

ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ, રાજકોટ (બેડી) યાર્ડ મચ્છરોના ત્રાસથી જડબેસલાક બંધ છે .અને વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે માર્કેટ યાર્ડના ચેરમેને નિવેદન આપતા કહ્યું કે

Advertisement
  • આવતીકાલ સુધી યાર્ડ બંધ
  • આવતીકાલે મિટિંગ મળ્યા બાદ નક્કી કરાશે ક્યારે યાર્ડ ચાલુ રાખવું
  • ખરીદ વેચાણ પ્રક્રિયામાંથી દલાલો અને વચેટીયાઓને દૂર કરાશે
  • યાર્ડ ડાયરેકટ માલ ખરીદી કરી વેપારીઓને સોંપસે
  • રોજનુ 10 કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થાય તે ચલાવી નહીં લેવાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.