Abtak Media Google News

૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કેશોદ તાલુકાના નાનીઘંસારી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણીમાં શિક્ષકો તથા શાળાના તમામ વિદ્યાર્થીઓએ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.