Abtak Media Google News

અમૂલ દૂધમાં ભાવ વધારો થયા બાદ હવે અદાણી ગેસ દ્વારા પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. સીએનજીમાં રૂ.1નો વધારો થયો છે અને નવો ભાવ પ્રતિ કિલો 55.95 થયો છે. જ્યારે પીએનજી(પાઈપ દ્વારા ઘરે પહોંચાડો ગેસ)માં પ્રતિ કિલો રૂ.2નો વધારો થયો છે.

આમ પીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 26.24 થયો છે. પીએનજીના ભાવમાં વધારો થવાની ઘરના બજેટ પર અસર પડશે, જ્યારે સીએનજીના ભાવ વધારાને કારણે વાહન ચાલકો પર બોજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.