Abtak Media Google News

જે ઉષ્ણતામાને પાણીનો બરફ બને એના કરતાંય હવાનું ઉષ્ણતામન નીચું જાય છે ત્યારે વાદળમાંનાં પાણીનાં ટીપાં થીજી જઇને બરફના કરા બની જાય છે.

273905.Jpg.adapt .1024 480.False .False .False .Falseવાતાવરણ વધારે ને વધારે ઠંડું થતાં, વધારે બાષ્પ ઠરતાં બરફના કરા વધારે મોટા થતા જાય છે.

4 27નવા બરફના કરા ઉમેરાતા જાય છે તેમજ તેમનું વજન વધતું જાય છે.

22Kashmir3

આથી વધારે વજનવાળા બરફના કરાને હવા અધ્ધર જાળવી શકતી નથી. પરિણામે તે બરફવર્ષા રુપે ધરતી પર પડે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.