Abtak Media Google News

ભુમિ પેડનેકરનો લેટેસ્ટ વ્હાઇટ સાડીમાં સેક્સી લૂક જોઇને તમે પણ થઇ જશો ઇમ્પ્રેસ. અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાની દમદાર એક્ટિંગની સાથે પોતાની હોટ અદાઓને લઇને હમેશા ચર્ચામાં રહે છે આ લૂકમાં ભૂમિ પેડનેકર ઘણી સુંદર અને આકર્ષિત લાગી રહી છે અભિનેત્રીએ આ લૂકમાં એકથી એક કિલર પોઝ અને હોટ અદાઓનો વરસાદ કર્યો. ભુમિની સાડીનું બ્લાઉઝ ખુબ સ્ટાઇલિશ અને યુનિક પેર્ટનમાં છે. એક્ટ્રેસની સાડી પહેરવાની સ્ટાઇલ પણ ક્રીએટીવ દેખાઈ. ભુમિ પેડનેકર પાસેથી તમે ફેશન ટીપ્સ લઇ શકો છો અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ આવી સુંદર તસવીરોથી ભરેલું છે

Advertisement

Snapinsta.app 417418396 667066258682218 1629154597954122583 N 1080 Snapinsta.app 417708466 903512408089827 3193326937552251148 N 1080 Snapinsta.app 417796821 7136677313080642 7745807191148951382 N 1080 Snapinsta.app 417946546 2913575445451614 8994215581567423785 N 1080 Snapinsta.app 417155292 1727085294443761 7611876406821209650 N 1080 Snapinsta.app 417396893 883957373422684 613885673994824202 N 1080

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.