Abtak Media Google News

તમે સેક્સ કેટલી વાર કરો છો ??? તેનાથી શું લાભ થાય છે???

સેક્સ એ માત્ર બે શરિર વચ્ચેનો સંબંધ જ નથી કે પછી માત્ર પ્રેમ જતાવવાનું સાધન નથી, તમે સેક્સ કરો ત્યારે એવું વિચાર્યું પણ નહિ હોય કે તમારી સેક્સ કેપિસિટી તમારા સ્વસ્થ્ય માટે શું ભૂમિકા ભજવે છે? તો આવો જાણીએ કે તમારો શારીરિક સંબંધ તમને ચરમ સુખ સિવાય બીજું શું આપે છે?

Advertisement

5 Ways To Create A Romantic Vibe In The Bedroom

તમે જેટલી વાર ચરમ સુખનો આનંદ માણો છો એટલી વાર તમારા માટે પ્રોટેસ્ટ કેન્સર થવાનો ભય ઓછો થતો જાય છે. જયારે પણ તમે કામક્રીડાને માણો છો ત્યારે તમે અઠવાળીયામાં અનેક વાર સેક્સ કરતા હશો તો શું એ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે? તો તેનો જવાબ છે હા. એ સાબિત થયું છે કે તમારી નિયમિત સેક્સ લાઈફ તમને સારું સ્વાસ્થ્ય આપે છે. અને એમાં પણ એક અઠવાળીયામાં 2-4 વાર જો શારીરિક સંબંધ બનાવવામાં આવે તો પ્રોટેસ્ટ કેન્સર થવાનો ભય રહેતો નથી.

આ માહિતી દ્વારા તમે તમારા સ્વાસ્થ્યનો વિચાર કરી અને સાથીને વધુ વાર શારીરિક સંબંધ માટે મજબુર ન કરી શકો. એ પણ એક મહત્વની વાત છે.

Effective Ways To Put Effort In A Relationship

આ ઉપરાંત એક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે વ્યક્તિને અનેક વ્યક્તિ સાથે શારીરિક સંબંધ હોય છે તેને સંક્રમણ દ્વારા થતા રોગ અને બીમારીનું જોખમ રહેલું હોય છે. તેમજ 55,490 પુરુષનો 22 રીતે કરાયેલો અભ્યાસ સૂચવે છે કે તેઓને વારંવાર સેક્સ કરવાને કારણે ટ્યુમરનું રિસ્ક વધુ રહે છે.

જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ જો પુરુષ તેના સેક્સ પાર્ટનર ઓછા કરે તો પણ તેને પ્રોટેસ્ટ કેન્સરનો ખતરો ઓછો રહે છે.

પહેલા જણાવ્યું તેમ અઠવાળીયામાં 2-4 વાર શારીરિક સંબંધ બનાવવાથી સ્વાથ્યને પણ લાભ થાય છે. અને જે વ્યક્તિ આ રીતે તેના વ્યવહારમાં નિયમિત હોય છે તેને એક સામાન્ય વ્યક્તિ કરતા પ્રોટેસ્ટ કેન્સર થવાનો ભય 10% ઘટી જાય છે.

Whatsapp Image 2023 08 12 At 5.33.43 Pm 1

બીજી તરફ એ પણ છે કે જેમ તમારા સેક્સ માટેના પાર્ટનર ઓછા હોય તેટલું તમારા માટે અને તમારા સ્વાથ્ય માટે અને તમારા સાથી માટે પણ સારું રહે છે. કારણકે સ્ત્રીઓમાં પણ દર 10 સ્ત્રી એ 10% પ્રોટેસ્ટ કેન્સરનો ભય રહેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.