પુરુષની સેક્સ લાઈફની લાઈફ કેટલી હોય છે…???

એવું કહેવાય છે કે પુરુસની સેક્સ કેપેસિટી સ્ત્રી કરતાં વધારે હોય છે. પરંતુ અનેક વાર એવું બનતું હોય છે કે અનેક કોશિશ કરવા છતાં પણ પુરુષ શારીરિક રીતે સ્ત્રીને સંતોષ નથી આપી શકતો. તેવા સમયે અહી વાત કરીશું કે પુરુષની સેક્સ લાઇફની લાઈફ કેટલી હોય છે…???આ બાબતે રિસર્ચ પણ કરવામાં આવ્યા છે.

WhatsApp Image 2023 08 03 at 5.55.17 PM 1

પુરુષની સેક્સ લાઈફ બાબતે થયેલા રિસર્ચ મુજબ એવું જાણવા મળ્યું છે કે પુરુષ આજીવન સેક્સ કરવાની ક્ષમતા ધરાવે છે તેવી જ રીતે બાળક રાખવા માટે પણ સક્ષમ હોય છે.

પરંતુ ખરેખર એવું થતું નથી હોતું જેનું મુખ્ય કારણ તેની વધતી ઉમરની સાથેની બીમારી છે. વધતી ઉમરની સાથે થતી બીમારીના કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ બાવાનું ઘટવા લાગે છે. પરંતુ સદંતર બંધ નથી થતાં એટલે જ પુરુષના શરીરમાં એવા શુક્રાણુ અસ્તિત્વ ધરાવે જે સ્ત્રીના અંડકોષને ભ્રૂણમા રૂપાંતરિત કરી શકે છે.

જે રીતે વાત કરી તેમ પુરુષની વધતી ઉમર અને બીમારીને કારણે સ્વસ્થ શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલીઓ આવે છે. આ ઉપરાંત તેના પેનિસમાં રક્ત સંચાર સરખી રીતે નથી થતો અને તેના મસલ્સ પણ અસ્વસ્થ થાય છે. જેના કારણે પુરુષ તેની સેક્સ લાઈફ સંપૂર્ણ રીતે એન્જોય નથી કરી શકતા.

આમ જે મોટી ઉમરના પુરુષ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય છે તો તેની સેક્સ લાઈફને સંપૂર્ણ રીતે માણી શકવા સક્ષમ હોવાની સાથે બાળકને રાખવા પણ સક્ષમ બને છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.