Abtak Media Google News

ફી ન ભરી શકતા ૯૬૩૩૫ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રૂ.૩૭૨ કરોડની મળી સહાય: વિભાવરીબેન દવે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૩માં પદવીદાન સમારોહમાં ૧૪ વિદ્યાશાખાના ૪૯,૮૮૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત :૭૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાયા

સૌરાષ્ટ્રયુનિવર્સિટી કેમ્પસમાં રંગમંચ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ૩ (ત્રેપન) મો પદવીદાનસમારંભ ગુજરાત રાજયના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ ઓમપ્રકાશકોહલીજીના અધ્યક્ષસને,  રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની પ્રે૨ક ઉપસ્િિતમાં યોજાએલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત રાજયના  રાજયપાલ અનેકુલાધિપતિ ઓમપ્રકાશ કોહલીજી આવી પહોંચતા એન.એસ.એસ.ના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓન૨નીસલામી અર્પણ ક૨વામાં આવેલ હતી. આ પ્રસંગે ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબને દવે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમ મહલિા કુલપતિ પ્રો.નીલાંબ૨ીબને દવે ઉપસ્તિ ૨હેલ હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટની ડો.અર્જુનલાલ હિરાણી કોલેજનાવિર્દ્યીગણ દ્વારા પર્રાના ક૨વામાં આવેલ હતી.

Img 20181208 Wa0075

આજના કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના મહામહીમ રાજયપાલ ઓ.પી. કોહલીજી, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે, કુલસચિવ ડો. ધીરેન પંડયા તા ઉપસ્તિ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટયી ક૨વામાં આવેલ હતો.

ગુજરાત રાજયના રાજયપાલઓ.પી.કોહલીજી તા ગુજરાત રાજયના રાજયક્ક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબને દવેનું કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવે અને સિન્ડિકેટ સભ્યોએ સુત૨ની આંટીીસ્વાગત કરેલ હતું. પદવીદાનસમારંભમાં ઉપસ્તિ૨હેનારા મહાનુભાવો ગુજરાતના રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ ઓમપ્રકાશકોહલીજી તા ગુજરાત રાજય ના રાજયકક્ષાના શિક્ષણમંત્રી  વિભાવરીબેન દવેનેકાર્યક્રમમાં ફુલહારી સ્વાગતના બદલેપ્રતિક રૂપે કુલપતિશ્રી પ્રો. નીલાંબ૨ીબેન દવે દ્વારા ફળોની ટોપલી અર્પણ કરી સ્વાગત ક૨વામાંઆવેલ હતું અને યુનિવર્સિટી ૨ોડઉપ૨આવેલી રાજકોટનીમંદબુધ્ધીના બાળકો માટેની જાણીતી સ્નેહેહનિર્ઝ૨ સંસના ટ્રસ્ટી એડવોકેટ વિનોદભાઈગોસલીયા અને મંત્રી હિતેષભાઈ કાનાબા૨નેફળોની ટોપલી અર્પણ ક૨વામાં આવી હતી.

Img 20181208 Wa0096

ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી વિભાવ૨ીબેન દવેએ પદવીદાન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પ૩ મા વાર્ષિક પદવીદાન સમારોહમાં ૧૪ જેટલી વિવિધ વિદ્યાશાખાના ૪૯૮૮૮ દીક્ષાર્થીઓને પદવી અર્પણ ક૨વાના કાર્યક્રમમાં સહભાગી વાનો અવસ૨ પ્રાપ્ત વા બદલ હું આનંદની લાગણી વ્યક્ત કરું છું. આજના પદવીદાન સમા૨ોહમાં સર્વે પદવી પ્રાપ્ત ક૨ના૨ દીક્ષાઓ તા ગોલ્ડ મેડલ મેળવના૨ વિર્દ્યાીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાત રાજય સ૨કા૨ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજકોટ ખાતે મહાત્મા ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત ર્ક્યું હતું તે આલફ્રેડ હાઈસ્કૂલનું નવીનીક૨ણ કરી આશરે રૂા. ૨૬ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝુઝીયમમાં તબદીલ કરેલ છે. જેનું ઉદઘાટન તાજેત૨માં ભા૨તના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વ૨દહસ્તે ક૨વામાં આવેલ છે એવી રાજકોટ અને સૌરાષ્ટ્રની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમીમાં પગ મૂક્તાં હું ધન્યતા અનુભવું છું. તેમણે જણાવ્યું હતું કે હું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિર્દ્યાીની છું અને આજે આ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ૨ાજયના શિક્ષણમંત્રી તરીકે ઉપસ્તિ ૨હેવાનો મને અવસ૨ પ્રાપ્ત યો છે જેનો આનંદ છે.

તેમણે શ્રી કૃષ્ણને યાદ ક૨તા જણાવ્યું હતું કે જેવી ૨ીતે શ્રી કૃષ્ણ જેવી ૨ીતે પોતાના દ૨ેક કાર્યમાં પ્રતિબધ્ધતાનો ભાવ આપણને શીખવે છે તેવી જ ૨ીતે આજના યુવાનોએ પોતાના દ૨ેક કાર્યમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા કેળવવી જોઈએ , તો યુવાનો હિમાલયને સ૨ ક૨વા પણ સક્ષ્ામ છે. શિક્ષણમંત્રીએ પોતાના પ્રવચનમાં ગુજરાત રાજય સ૨કા૨ની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ ક૨તા જણાવ્યું હતું કે સ૨કા૨ દ્વારા યુવાનો માટેનો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ જે વિર્દ્યાીઓ વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ ક૨વા માટે ફી ભરી શક્તા ન હોય તેવા કુલ ૯૬૩૩પ વિર્દ્યાીઓને આ યોજના હેઠળ કુલ રૂા. ૩૭૨ કરોડની સહાયનો લાભ મળેલ છે.

ગુજરાત રાજયના રાજયપાલ અને કુલાધિપતિ ઓમપ્રકાશ કોહલીજીએ દિક્ષાંત સમા૨ોહ માં પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં પદવી મેળવના૨ વિર્દ્યાીઓ સમાજ અને રાષ્ટ્રમાં વિકાસના કામમાં અગ્રેસ૨ ૨હે અને વિર્દ્યાીઓ દેશના સાચા રાહબ૨ બને અને સારા નાગ૨ીક તરીકે ભા૨ત નું નામ ઉજાગ૨ કરે તેવી અપેક્ષા રાખું છું. વિર્દ્યાીઓ શિક્ષણના માધ્યમી દેશના ર્આકિ વિકાસની સો સો એક સારા નાગરીક ધર્મ અદા કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વિર્દ્યાી જયારે શિક્ષીત હોય ત્યારે દેશ દાઝ,દેશ ભક્તિ,પ્રમાણિક્તા, નિષ્ઠા, ફ૨જ પાલન, જવાબદા૨ી સહિતના ગુણો મૃત્યુપર્યંત જાળવે એ દેશની અને રાજયની અપેક્ષા હોય અને યુનિવર્સિટીઓ પણ દેશની અને રાજયની જરૂરીયાત પ્રમાણે અભ્યાસક્રમમાં ફે૨ફા૨ ક૨તા ૨હે અને તે મુજબના અભ્યાસક્રમો હિન્દુસ્તાનને સમગ્ર વિશ્ર્વમાં અગ્રેસ૨ ત૨ીકે ૨ાખશે. કોહલીજીએ આજના દીક્ષાંત સમારોહમાં વિર્દ્યાીઓને સંબોધન ક૨તા જણાવ્યું હતું કે આજના યુગમાં વિશ્ર્વવિદ્યાલયોએ માત્ર શિક્ષણ આપવાનું કાર્ય ક૨વાનું ની પરંતુશિક્ષણની સો સો કૌશલ્ય એટલે કે તાલીમયુક્ત શિક્ષ્ાણ આપવું ખૂબજ જરૂરી છે અને યુનિવર્સિટીઓએ પોતાના વિર્દ્યાીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત ક૨વા જોઈએ. શિક્ષણનું સાચું કામ વિર્દ્યાીઓને સારા-ન૨સાનો ભેદ શિખવવાનું છે, નૈતિક અને અનૈતિક વચ્ચેનો તફાવત સમજાવવાનું છે. યુનિવર્સિટીઓએ વિર્દ્યાીઓને આ સમજ આપીને પોતાની સામાજીક જવાબદારીઓ નીભાવી મહત્વનું કામ પણ ક૨વાનું છે. આ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ શિક્ષણપ્રધાન વિભાવરીબેન દવે આ યુનિવર્સિટીના એલ્યુમનાઈ છે અને યુનિવર્સિટીઓએ આવા એલ્યુમનાઈ કેવી રીતે સંસને ઉપયોગી ઈ શકે તે માટે વર્ષ્ામાં એક્વા૨ એલ્યુમનાઈ મીટનું આયોજન ક૨વું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.