Abtak Media Google News

કોઠારા નજીક આવેલા વરાડીયા ગામે વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમતા અબ્દુલ્લા સિધીક મંધરા, ઉમર આમદ મંધરા, તાલબ અલીમામદ હાલેપોત્રા, પુજાજી કાળુભા સોઢા, અનવરહસણ મોગલ, કાનજી શામજી આહિર, આદમ હસણ સરકી, અભુભખર સુલેમાન ગજણ, હુશૈન જુસબ નોડે, જાકબ હારૂન સુમરા નામના શખ્સોને રૂ.23500ની રોકડ સાથે ધરપકડ કરી રૂ.70 હજારની કિમંતના છ બાઈક કબ્જે કર્યા છે.

આ કામગીરીમાં પો.સબ.ઈન્સ. જી.પી.જાડેજા તથા પો.હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. પ્રવિણસિંહ ટી.જાડેજા તથા પો.હેડ કોન્સ. અરવિંદભાઈ પરડવા તથા પો.કોન્સ. અલ્કેશભાઈ કરમટા, તથા પો.કોન્સ. પ્રકાશભાઈ વજીર તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ચૌધરી જોડાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.