Abtak Media Google News

ચાર જુગારી ફરાર: રૂ.૪.૬૫ લાખનો મુદામાલ કબ્જે કરતી પોલીસ

મહુવા માર્કેટીંગ યાર્ડ પાસે હીરાના કારખાનામાં જુગાર રમતા ૧૨ જુગારીને આર.આર.સેલની ટીમે ઝડપી પાડી રૂ.૪.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મહુવા માકેટીગ યાર્ડ પાસે હીરાના કારખાનામાં જુગાર ખેલાઇ રહ્યો હોવાની બાતમીના આધારે આર.આર. સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા અલી જમાલ ગોગડી, બસીર ઉર્ફે ભુરો દીલાવર હુસેન કાદરી, લાલ છગન ગોઢાણીયા, ગફુર ઇસાભાઇ બુધેશ શંભુ, રજાક હમદાની, ફિરોજ શેખ, વિજયડી જશુ ઓઢા, રમેશ ખાચર, ભીખ જંયતી સગર, હતુ બોરીયા, મનીષ પાનસુરીયાની ધરપકડ કરી રૂ.૪,૬૫,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારના દરોડા દરમિયાન જુગારી નાશી છુટયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.