Abtak Media Google News

જીએસટીને લઇ કરવેરામાં ક્રાંતિકારી ફેરફારનું પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં રાત્રીના ૧૨ કલાકે મેગા લોન્ચીંગ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ૩૦મી જૂનની મધરાતી દેશભરમાં લાગુ વાનો છે ત્યારે આ મધરાત્રે સરકાર દ્વારા આઝાદી જેવો જશ્ન મનાવવામાં આવશે. ૩૦ જૂનના મધરાત્રે જે સ્ળે આઝાદીની જાહેરાત ઈ હતી તેવા પાર્લામેન્ટના સેન્ટર હોલમાં જીએસટીનો પણ જશ્ન મનાવી કરવેરાના માળખામાં ફેરફાર દ્વારા વધુ એક સૂર્યોદય લાવવામાં આવશે. જે રીતે કોંગ્રેસે આઝાદી સમયે નવા સૂર્યોદયની ઉજવણી કરી હતી તેવી જ રીતે ભાજપ પણ આઝાદી બાદ કરવેરાનો મોટો સુધારો લાવીને સૂર્યોદય લાવશે.

આ સો જ દેશના કર માળખામાં સૌી મોટી સુધાર વ્યવસ અસ્તિત્વમાં આવી જશે. જો કે જુલાઈ અને ઓગષ્ટમાં દેશભરના વેપારીઓને રીટર્ન ભરવામાં છુટ આપવામાં આવી છે. પરંતુ સપ્ટેમ્બરી દર મહિને જીએસટી રીટર્ન ફાઈલ કરવું ફરજીયાત બની જશે. જીએસટી કાઉન્સીલની રવિવારે યોજાયેલી બેઠકમાં સરકારી અને પ્રાઈવેટ લોટરી ઉપર જુદા જુદા કરવેરા નક્કી કરવામાં આવ્યા હતા. જીએસટી કાઉન્સીલની આ ૧૭મી બેઠક હતી ત્યારે હવે વધુ એક બેઠક ૩૦મી જૂને વાની છે. આ દરમિયાન નાણામંત્રી અ‚ણ જેટલીએ કહ્યું હતું કે, જીએસટી અંતર્ગત રાજય સરકારો દ્વારા સંચાલિત લોટરી પર ૧૨ ટકા અને સરકારી માન્ય પ્રાઈવેટ લોટરી ઉપર ૨૮ ટકા ટેકસ લાગુ શે. આ ઉપરાંત એ.સી. હોટલના ‚ા.૭૫૦૦ી વધુના બીલ પર ૨૮ ટકા જયારે ૨૫૦૦ ી ૭૫૦૦ સુધીના એ.સી.હોટલ બીલ ઉપર ૧૮ ટકા જીએસટી લાગશે. સરકાર જીએસટી બાબતે ખુબ ગંભીર બની છે ત્યારે ઓનલાઈન રીટેલરો સ્ટોક કલીયરન્સ માટે કવાયત હા ધરી છે. જેના પરિણામે ઈલેકટ્રોનીક સહિતની આઈટમોમાં દિવાળી જેવા બમ્બર સેલનો માહોલ છવાયો છે. એમેઝોન અને ફલીપકાર્ટ જેવી વેબસાઈટો ઉપર ધમાકેદાર ઓફરો આપવામાં આવી રહી છે. ૧લી જુલાઈી જીએસટી લાગુ તા સ્ટોક કરેલા માલના ભાવમાં ફેરફાર આવવાી નુકશાની જવાની ભીતિ દેખાઈ રહી છે.

જેના પરિણામે સ્ટોક કલીયરન્સ ઉપર ભાર દેવામાં આવી રહ્યો છે. બીજી તરફ નાના વેપારીઓને જીએસટીના કારણે ભારણ ન ાય તે માટે ટેકસ રીટર્નમાંી બે મહિના માટે મુક્તિ આપવામાં આવી છે. જો કે, સપ્ટેમ્બરી તમામ વેપારીઓએ રીટર્ન ભરવું ફરજીયાત બની જશે.

એક તરફ જીએસટી ૧લી જુલાઈી લાગુ ઈ જવાની છે તો બીજી તરફ જીએસટીનો વિરોધ પણ ઉઠી રહ્યો છે. જીએસટીના આઈટી તંત્ર અને વેરાના માળખા બાબતે લોકોમાં અને વેપારીઓમાં સંતોષ દેખાઈ રહ્યો ની. આ બાબતે વિરોધ પ્રદર્શનો પણ શ‚ ઈ રહ્યાં છે ત્યારે જીએસટી કાઉન્સીલની ૧૮ની બેઠકમાં આ વિરોધને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. નાણામંત્રી અ‚ણ જેટલી ૩૦મી જૂનની મધરાત્રે આઝાદી જેવા જશ્નના આયોજન માટે તૈયારી કરી રહ્યાં છે અને જીએસટીની મોટાભાગની બાબતો અને કાયદાઅો નકકી કરી દેવામાં આવ્યા છે. ૧લી જુલાઈના સૂર્યોદય સો કરવેરાના માળખામાં પણ નવા સૂર્યનો ઉદય શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.