Abtak Media Google News

એક પખવાડીયામાં રસ્તે રખડતા 480 પશુઓ પકડાયા

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. પખવાડીયામાં શહેરના વિસ્તારો આનંદનગર, કાળા પથ્થર રોડ, આહિર ચોક, વાણીયાવાડી મેઈન રોડ, સ્વામિનારાયણ મંદિર પાછળ, સહકાર મેઈન રોડ, ગાયત્રીનગર મેઈન રોડ, સહકાર રોડ, સુભાષનગર તથા આજુબાજુમાંથી 31 પશુઓ, નવલનગર મેઈન રોડ, દોશી હોસ્પિટલ મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી, ભોજલધામ સોસાયટી વિગેરે વિસ્તારમાંથી 20 પશુઓ, ચુડાસમા પ્લોટ રોડ, વૈશાલીનગર મેઈન રોડ, એરપોર્ટે ફાટક, નરસીનગર રોડ, સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીનસીટી પાસે, યુનિવર્સીટી, રૈયાગામ, જે.કે. પાર્ક મેઈન રોડ, શાસ્ત્રીનગર, વિગેરે વિસ્તારો માંથી 47 પશુઓ, કોઠારીયા રોડ.

આજીડેમ પોલિસ સ્ટેશન સામે ગુલાબનગર કોઠારીયા ગામ, કોઠારીય સોલવન્ટ, રણુજા મંદિર પાસે સોમનાથ સોસાયટી  વિગેરે વિસ્તારમાંથી 63 પશુઓ, શિતલ પાર્ક, રામપાર્ક મેઈન રોડ, ઈન્દ્રપ્રસ્થ, વેલનાથ, નરસિંહનગર મેઈન રોડ, રણછોડદાસ આશ્રમ પાસે, રણછોડનગર મેઈન રોડ, કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી વિગેરે વિસ્તારો પાસેથી 50 પશુઓ, માધાપર, નાગેશ્વર, ઘંટેશ્વર, વિનાયક વાટિકા રોડ, જામનગર રોડ, શેઠનગર, નિર્મલા મેઈન રોડ, તિરૂપતી મેઈન રોડ, હીગળાજનગર મેઈન રોડ, લક્ષ્મીનગર, ગીતાનગર મેઈન રોડ, શીતલપાર્ક મેઈન રોડ, એરપોર્ટ દિવાલ પાસે, વોરા સોસાયટી વિગેરે વિસ્તારો પાસેથી 36 પશુઓ નાનામૌવા મેઈન રોડ, રાજનગર ચોક, પર્ણ કુટીર સોસાયટી, વિગેરે વિસ્તાર પાસેથી 15 પશુઓ માનસરોવર, પ્રદ્યુમનપાર્ક મેઈન રોડ, લાલપરી, આવસ યોજના કવાર્ટર, વ્રજભુમી માલધારી સોસાયટી વિગેરે વિસ્તાર પાસેથી 26 તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 480 પશુઓ પકડવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.