Abtak Media Google News

સાંસદ સભ્ય, ધારાસભ્ય, જીલ્લા ભાજપાના હોદેદારો, સહકારી સંસના આગેવાનો, ભાજપાના આગેવાનોના વરદહસ્તે “જળ પૂજન યોજાશે

કુદરતની કૃપાી ગુજરાત પ્રદેશમાં અનરાધાર વરસાદ વરસાવીને ગુજરાતને પાણી-પાણી કરી આપેલ છે. રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ કુદરતનો આભાર માનતા જણાવ્યું હતું કે, હજુ ૮ દિવસ પહેલા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા, ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલ હતા ત્યારે મેઘરાજાએ રાજકોટ જીલ્લા ઉપર મહેર કરીને અનરાધાર વરસાદ વરસવાનું શરુ કરીને જીલ્લાના ૪૨૭ નાના-મોટા તળાવો, ચેકડેમો, જળાશયો નવા નીરી ભરીને આપણા ઉપર કૃપાદ્રષ્ટિ કરી છે.

Advertisement

મેઘરાજાની કૃપાના વધામણા માટે રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા જળપૂજનના કાર્યક્રમો તમામ તાલુકામાં આવેલા નાના-મોટા તળાવો ચેકડેમો ખાતે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય, સાંસદસભ્ય, સહકારી સંસના આગેવાનો, સરપંચો તા જીલ્લા-તાલુકાના ભાજપાના હોદેદારો તેમજ વિવિધ સામાજીક સંસઓ, સમાજના આગેવાનો વિસ્તારના લોકોને જોડીને તમામ સનો ઉપર જળ પૂજનના કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં  જીલ્લામાં રહેતા પ્રદેશ હોદેદારો, જીલ્લામાં રહેતા જીલ્લા હોદેદારો, જીલ્લામાં રહેતા જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા કારોબારી સભ્યો, તાલુકાના પ્રભારી, તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, વિપક્ષ નેતા તેમજ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓ સહીતના તમામ તાલુકા/શહેરના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ઉપસ્તિ  રહેવા અનુરોધ કરેલ છે. તેમ અખબારી યાદીમાં જીલ્લા મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.

જિલ્લા ભાજપ દ્વારા અસરગ્રસ્તો માટે કંટ્રોલ‚મ કાર્યરત

રાજકોટ જીલ્લા ભાજપા પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું છે કે, કુદરતની મહેરી ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ યેલ છે. રાજકોટ જીલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસી ગગનમાંી સતત વરસી રહેલ મેઘવર્ષાી તળાવો-ચેકડેમો અને જળાશયોમાં નીરની ખુબજ આવક યેલ છે.  પરંતુ સાો-સા અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે  પ્રજાને ોડી મુશ્કેલી પડી છે. ગ્રામ્ય વિસ્તારની પ્રજાની મુશ્કેલી દુર કરવા માટે સરકારમાં સનિક તંત્ર સો સંકલન કરી પુરપીડિતોને તાત્કાલિક ધોરણે સહાય મળે તે માટે  જીલ્લાના અસરગ્રસ્તો માટે સવારના ૮.૦૦ ી રાત્રીના ૮.૦૦ વાગ્યા સુધી એક કંટ્રોલરૂમ શરુ કરવામાં આવેલ છે.

અસરગ્રસ્તોને કોઇપણ જાતની મદદની જરૂરીયાત હોય તેઓએ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય, વિરાણી બેહરા-મૂંગા શાળા સામે, ઢેબર રોડ, ખાતે, (ફોન નં.- ૦૨૮૧-૨૩૬૪૭૪૭) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.  ઉપરાંત પુરપીડિત વિસ્તારના ધારાસભ્ય સનિક સ્વરાજ્ય સંસના પ્રતિનિધિઓ તેમજ જન સેવા માટે તત્પર રહેવા તમામ કાર્યકર્તાઓને ભારે વરસાદની આગાહીના પગલે વધુ સતર્ક રહી તંત્રની સો સહયોગ સાધી ગ્રામ્ય વિસ્તારના લોકોની સેવામાં પહોચી જવા પ્રમુખ-મહામંત્રીએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.