Abtak Media Google News

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના દિવસેને દિવસે વધતો જાય છે અને હવે તેના ભરડામાં કોરોના યોદ્ધાઓ પણ આવી રહ્યા છે,

મહારાષ્ટ્ર રાજ્ય માં 714 પોલીસ કર્મચારીઓ COVID19 માટે પોઝિટિવ છે, જેમાં 648 સક્રિય કેસ છે, 61 લોકો સાજા થયાં છે અને 5 લોકો મૃત્યુ પામ્યા છે.

20200410333L

લોકડાઉનનાં સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટનાંમાં પણ સતત વધારો થઈ રહ્યો છે લોકડાઉનનાં સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારીઓ પર હુમલોની 194 ઘટનાઓ બની છે અને તેમાં 689 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.