Abtak Media Google News

ઓર્ગેનિક વસ્ત્રો સ્ટાઇલની સાથે ઇકોફ્રેન્ડલી પણ….!!!

આજકાલ ફેશન જગતમાં ઓર્ગેનિ અને ઇકોફ્રેંડલી અથવા સન્સ્ટેનેબલ ફેશન છવાઈ છે. પર્યાવરણને જોઈને આજકાલ આ પ્રકારના કપડા ફેશન બની ચૂક્યા છે. અને ખાસ વાત તો એ છે કે લોકો પણ આ બાબતે જાગૃત બન્યા છે.

Advertisement

0F29F7Aca358F001C7C8642E7322Cd64 આજના સમયમાં ખડી કે હાથ વણાટનું કોટનનું  કાપળ ખુબ લોકપ્રિય બન્યું છે. જેના માટે નવીનતમ પ્રયોગો પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓર્ગેનિક ફૂડ તો લોકોના જીવનનો એક મહતવાનો ભાગ પણ બની ગયું છે.

હાથથી વણેલી ખાડીનો ઉપયોગ હવે ફેશન બની ગયી છે. તેમાં રંગો પણ કુદરતી તત્વોમાંથી બનાવવામાં આવે છે. જેના કારણે સ્ત્રીઓ તેને ખૂબ પસંદ કરી રહી છે.

Cirrussolidsએવું દર્શાઈ રહ્યું છે કે રસાયણિક રંગો અને કેમિકલ ટ્રીટમેંટનું ચલણ ઓછું થયી રહ્યું છે. અને તેનું સ્થાન હાથ વણાટનું કોટન અને ઝાળની ચાલમાંથી બનેલા કપડા વધુ ચલણમાં આવ્યા છે.

સ્વાસ્થ્ય  અને પર્યાવરણને જોતાં વર્તમાન સમયમાં આ પ્રકારના ઓર્ગેનિક અને ઇકોફ્રેન્ડલી કપડા વધુ ફેશનેબલ અને પસંદગીના બન્યા છે. હર્બલ તત્વોથી બનેલા આ વસ્ત્રોમાં સળીથી માંડી દરેક આધુનિક ડિઝાઇન જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.