ગઢડાસ્વામી ના તાલુકા ના લાખાવાડ ખાતે ધાર્મિક કાર્યક્રમ માં હાજરી આપવા આવેલ મહાનુભવો અબતક ન્યુઝ પેપર માં લિન. લાઠી બાબરા ના શ્રી વિરજીભાઈ ઠૂંમર ધારાસભ્ય શ્રી સાવરકુંડલા પ્રતાપભાઈ દુધાત લાઠી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી જનકભાઈ તળાવીયા લાઠી ના અડતાળા દરબાર શ્રી જીતુભાઇ વાળ સહિત ના અગ્રણી ઓ ધ્યાન પૂર્વક ચાલુ સભા માં અબતક નું વાંચન કરતા નજરે પડ્યા હતા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી