Abtak Media Google News

રાજકોટ ના ધોરાજી ની તાલુકા પંચાયત પર કોંગ્રેસ નો કબ્જો યથાવત રહ્યો છે

ધોરાજી માં તાલુકા પંચાયત માં પ્રમુખ માટે કોંગ્રેસ માંથી નીતાબેન ચાવડા અને ઉપપ્રમુખ માટે કોંગ્રેસ માંથી પ્રકાશ નારિયા બિન હરીફ ચૂંટાયા છે.

Advertisement

Screenshot 2 7

ઉપપ્રમુખ માટે કોંગ્રેસ માંથી પ્રકાશ નારિયા બિન હરીફ ચૂંટાયા છે.

Screenshot 1 8

Screenshot 4 2

ધોરાજી તાલુકા પંચાયત માં અધિકારીઓની હાજરી માં ચુટણીની પ્રક્રિયા યોજાય હતી

Screenshot 5 1Screenshot 6
ધોરાજી માં તાલુકા પંચાયત માં પ્રમુખ માટે કોંગ્રેસ માંથી નીતાબેન ચાવડા અને ઉપપ્રમુખ માટે કોંગ્રેસ માંથી પ્રકાશ નારિયા બિન હરીફ ચૂંટાયા છે.

ધોરાજીના કોંગ્રેસનાં સભ્યો દ્વારા ફટાકડા ફોડી ને ઉત્સવ અને ઉજવણી કરાઇ હતી

Screenshot 7 1

ગત ટર્મ માં કોંગ્રેશ નું સાશન હતું કોંગ્રેસ એ ધોરાજી તાલુકા પંચાયત જાળવી રાખી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.